Mahuva:;મહુવાના વસરાઈ ધોડિયા સમાજ ભવન ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાનાં હસ્તે ૨૮.૪૫ લાખનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

 

Mahuva:;મહુવાના વસરાઈ ધોડિયા સમાજ ભવન ખાતે ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયાનાં હસ્તે ૨૮.૪૫ લાખનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.

વસરાઇ સમાજ ભવન ખાતે બોક્સકલવર્ટ નું ખાત મુહુર્ત"અને " પાણીની ટાંકી નું લોકાર્પણ "

આજરોજ તારીખ ૦૧-૦૨-૨ ૦૨૪નાં દિને મહુવા  વિધાનસભાનાં માનનીય ધારાસભ્યશ્રી મોહનભાઈ ધોડિયા,શ્રી રાકેશભાઈ (બાંધકામ સમિતિનાં અધ્યક્ષ), શ્રીમતી શીલાબેન (તા. પ્રમુખ), શ્રી હિતેશભાઈ (પૂર્વપ્રમુખ), શ્રી કિશોરભાઈ, શ્રી ધર્મેશભાઈ, શ્રીમતી લીલાબેન, શ્રીમતી રીંકલબેન, શ્રીમતી રેખાબેન, ગામજનો અને આગેવાનોની ઉપસ્થિતિએ સરકારશ્રીના અનુદાનથી વસરાઇ ખાતે બોક્સ કલવર્ટ (નાળુ બજેટ ૨૮. ૪૫ લાખ) નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. અને તાલુકા પંચાયત મહુવા નાંણાંપંચના સહયોગથી ૫૦૦૦ લીટરની ક્ષમતા વાળી ટાંકીનું લોકાર્પણ થયું હતું. 

મહુવા  વિસ્તારમાં સામાજીક જવાબદારીના ભાગરૂપ રાજકીય સામાજીક સહકારી આગેવાનો સાથે સમાજનો હર એક વ્યક્તિ જોડાઈ રહ્યો છે.સમાજના શુભચિંતકોના સહકાર અને આર્થિક વૈચારિક હૂંફ પૂરી પ્રોજેક્ટને આગળ લઇ જવામાં સહયોગી શુભચિંતક સાથે ફરીથી (ખાસ તમામ રાજકીય આગેવાનો)નો સમાજ સંગઠન વતી વસરાઈ ધોડિયા સમાજ મંડળ(દિશા) આભાર સ: ઋણ સ્વિકાર કરે છે 

Image courtesy: dhodiya samaj vasarai(Disha) Mukeshbhia maheta


Post a Comment

0 Comments