વાંસદાનાં ઉનાઈ ખાતે પ્રીમિયર લીગ સીઝન -૩નો શુભારંભ.

 

વાંસદાનાં ઉનાઈ ખાતે પ્રીમિયર લીગ સીઝન -૩નો શુભારંભ.

તા.29/12/2023 ના દિને વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઉનાઈ ગામના સરપંચશ્રી મનીષભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા આયોજિત વાંસદા તાલુકા આદિવાસી પ્રીમિયગ લીગ સીઝન-3 નો શુભારંભ વાંસદાના ધારાસભ્યશ્રી અનંત પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.

જ્યાં બધાંરણના ઘડવૈયા ડો.બાબાસાહેબ અને ક્રાંતિકારી બિરસામુંડાને પુષ્પમાળા અર્પણ કરી રાષ્ટ્રગીતનું ગાન કરી રીબીન કાપીને ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી.

જ્યાં નવસારી મહારૂઢી ગ્રામસભા અધ્યક્ષ રમેશ પટેલ,ભીનાર ગામના સરપંચશ્રી જીતુભાઇ વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ તલ્હા પટેલ ધર્મેશ પટેલ સહિત અનેક આદિવાસી સમાજના આગેવાનો  અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments