દુબઈ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એથ્લેટિક સ્પર્ધામાં નવસારીના ઊંઢવળ ગામના જેનિલ પટેલ ગોલ્ડ મેડલ મેળવી દેશ,રાજ્ય, જિલ્લા અને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે. જેનિલ પટેલને રમતજગતમાં ખૂબ પ્રગતિ કરે તેવી હાર્દિક શુભકામનાઓ.